એશિયન ગેમ્સ 2026 : ઓપનિંગ સેરેમની સાથે શાનદાર શરૂઆત, મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો તિરંગો

By indian expressSeptember 19, 2026 at 5:08 PM
એશિયન ગેમ્સ 2026 : ઓપનિંગ સેરેમની સાથે શાનદાર શરૂઆત, મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો તિરંગો

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • જાપાનના આઈચી-નાગોયામાં 2026 એશિયન ગેમ્સનો ભવ્ય પ્રારંભ પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહ સાથે થયો.
  • જાપાનના સમ્રાટ નારુહિતોએ ઔપચારિક રીતે 20મી એશિયન ગેમ્સનો પ્રારંભ કરાવ્યો, જેમાં એશિયાભરના 45 દેશો અને પ્રદેશોના રમતવીરો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
  • આ ભવ્ય સમારોહ જાપાનના પરંપરાગત સંગીત અને નૃત્ય સાથે શરૂ થયો, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું.
  • કલાકારોની પ્રસ્તુતિમાં 'WELCOME' સંદેશ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો, જે રમતગમતની ભાવના અને આતિથ્યનું પ્રતીક હતું.
  • ભારતીય ટુકડીએ પણ ગર્વ અને ઉત્સાહ સાથે કૂચ કરી, જે ઉદ્ઘાટન સમારોહની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંની એક હતી.

Asian Games 2026 : જાપાનના આઈચી-નાગોયામાં 2026માં ઓપનિંગ સેરેમની સાથે એશિયન ગેમ્સનો ભવ્ય પ્રારંભ થયો છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય શૂટર મનુ ભાકર અને સ્ટાર કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે હાથમાં તિરંગો પકડીને ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય શૂટર મનુ ભાકર અને સ્ટાર કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે હાથમાં તિરંગો પકડીને ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું Photograph: (સોશિયલ મીડિયા) Asian Games 2026 Opening Ceremony :જાપાનના આઈચી-નાગોયામાં 2026 એશિયન ગેમ્સનો ભવ્ય પ્રારંભ થયો છે. પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. આ દરમિયાન ભારતીય ટુકડીએ પણ ઉત્સાહ અને ગર્વ સાથે કૂચ કરી હતી.

More To Read