એશિયન ગેમ્સ 2026 : મહિલા ક્રિકેટ ટીમે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો, ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું

By indian expressSeptember 22, 2026 at 2:29 PM
એશિયન ગેમ્સ 2026 : મહિલા ક્રિકેટ ટીમે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો, ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • The Indian women's cricket team achieved a significant milestone by clinching the nation's first gold medal at the Asian Games 2026, decisively defeating Sri Lanka in the T20 final.
  • This remarkable victory not only secured the top spot for India but also marked their second consecutive gold medal in women's cricket at the Asian Games, highlighting their consistent excellence in the sport.
  • Under the leadership of captain Harmanpreet Kaur, the Indian squad demonstrated a commanding performance after winning the toss and electing to bat first.
  • They set a formidable target, amassing an impressive total of 216 runs for the loss of just three wickets within their 20 overs.
  • The batting lineup saw stellar contributions, with Smriti Mandhana leading the charge with a brilliant 79 runs from only 45 balls, an innings punctuated by five fours and seven towering sixes.

Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે વિમેન્સ ટી20ની ફાઈનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો Photograph: (@BCCIWomen) Asian Games 2026 :એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમનો આ સતત બીજો ગોલ્ડ મેડલ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે વિમેન્સ ટી20ની ફાઈનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવ્યું હતું.

More To Read