બુમરાહને બદલે ભારતની ટેસ્ટ ટીમમાં સમાવાયેલા આકિબ નબી ડાર કોણ છે?
By BBC GujaratiAugust 4, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Jammu and Kashmir's right-arm medium-fast bowler, Aaqib Nabi Dar, has earned his maiden call-up to the Indian senior Test squad, replacing the injured Jasprit Bumrah for the upcoming two-match series against Sri Lanka.
- This significant selection marks a potential historic moment, as Dar could become the first cricketer from Jammu and Kashmir to debut in Test cricket for India.
- The 29-year-old's inclusion is a testament to his consistent and exceptional performance in domestic cricket since his First-Class debut in 2020.
- He has been a dominant force, particularly in the Ranji Trophy, where he claimed 104 wickets over the last two seasons, including a remarkable 60 wickets in the 2025-26 season, playing a pivotal role in Jammu and Kashmir's inaugural Ranji title victory.
- Dar's impressive record includes 162 wickets from 43 First-Class matches, with multiple five-wicket hauls and a Duleep Trophy hat-trick where he took four wickets in four balls.
જમ્મુ-કાશ્મીરના ક્રિકેટર આકિબ નબી ટૂંક સમયમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની ઈજા પછી આકિબને શ્રીલંકાના બે ટેસ્ટ મૅચના પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઇંગ્લૅન્ડ સામે રમાયેલી વન-ડે શ્રેણીમાં બુમરાહને ડાબા ઘૂંટણની ઇજામાંથી બુમરાહ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. જેના કારણે તેમને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા.
Was this story interesting?





