ભારત-જાપાન ટી20 મેચનો અંતિમ ઓવરનો રોમાંચ, અક્ષર પટેલે આવી રીતે બાજી પલટાવી

By indian expressSeptember 22, 2026 at 3:29 PM
ભારત-જાપાન ટી20 મેચનો અંતિમ ઓવરનો રોમાંચ, અક્ષર પટેલે આવી રીતે બાજી પલટાવી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે જાપાન સામેની ઐતિહાસિક ટી20 મેચમાં 2 રનથી રોમાંચક વિજય મેળવીને ઇતિહાસ રચ્યો હતો.
  • સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ પ્રથમ ટી20 મેચ વરસાદને કારણે ભારે પ્રભાવિત થઈ હતી, જેના પરિણામે મેચ ફક્ત પાંચ ઓવર પ્રતિ ટીમ સુધી સીમિત રહી હતી.
  • ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમની શરૂઆત નબળી રહી હતી.
  • અભિષેક શર્મા ગોલ્ડન ડક પર આઉટ થયો હતો, અને ભારતીય ટીમે 5 ઓવરમાં 4 વિકેટે માત્ર 32 રન બનાવ્યા હતા.
  • આ સ્કોરમાં શ્રેયસ ઐયરે 12 બોલમાં 16 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જ્યારે સંજુ સેમસને 7 બોલમાં 9 રન અને ઇશાન કિશને 6 બોલમાં 3 રન બનાવ્યા હતા.

India vs Japan T20I : શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમે મંગળવારે જાપાન સામે ઐતિહાસિક ટી20 મેચમાં 2 રનથી રોમાંચક વિજય મેળવ્યો. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી અને મેચ ફક્ત પાંચ ઓવરની રમાઇ હતી India vs Japan T20I : શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમે મંગળવારે જાપાન સામે ઐતિહાસિક ટી20 મેચમાં 2 રનથી રોમાંચક વિજય મેળવ્યો Photograph: (@BCCI) India vs Japan T20I :શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમે મંગળવારે જાપાન સામે ઐતિહાસિક ટી20 મેચમાં 2 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી અને મેચ ફક્ત પાંચ ઓવરની રમાઇ હતી. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 5 ઓવરમાં 4 વિકેટે માત્ર 32 રન બનાવી શકી હતી.

More To Read