IND vs JAP T20 : અક્ષર પટેલની છેલ્લી ઓવરમાં અપાયેલો એ 'વાઇડ બૉલ' જેના પર વિવાદ થયો

By BBC GujaratiSeptember 23, 2026 at 12:00 AM
IND vs JAP T20 : અક્ષર પટેલની છેલ્લી ઓવરમાં અપાયેલો એ 'વાઇડ બૉલ' જેના પર વિવાદ થયો

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • A T20 cricket match between India and Japan, held in Sano, Japan, to commemorate 75 years of diplomatic ties, saw world champions India narrowly defeat Japan by two runs.
  • The contest, initially a T20, was shortened to five overs per side due to significant delays caused by traffic and a wet pitch.
  • India batted first, scoring a modest 32 for four, with captain Shreyas Iyer top-scoring with 16 runs.
  • In response, Japan put up a strong fight, managing 30 for three, with captain Kendel Kadowaki-Fleming contributing 12 runs.
  • The match's dramatic conclusion, however, was overshadowed by a contentious incident in the final over bowled by Axar Patel.

જાપાનના સાનો ખાતે મંગળવારે રમાયેલી ટી20 મૅચમાં ફૉર્મેટના વર્લ્ડ ચૅમ્પિયન એવી ભારતની ટીમ હારની સાવ નિકટ આવીને જીત મેળવવામાં સફળ રહી હતી. જાપાન અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંને દેશો વચ્ચે આ મુકાબલાનું આયોજન કરાયું હતું. જોકે, 20-20 ઓવરનો આ મુકાબલો મૅચના અધિકારીઓ અને ભારતીય ટીમના પ્લેયર્સ ટ્રાફિકને કારણે મોડા પડતાં અને બાદમાં ભીના મેદાનને કારણે ખૂબ મોડો શરૂ થયો હતો, અને બાદ આ મૅચની ઓવરો ઘટાડીને પાંચ-પાંચ કરી દેવાઈ હતી. ભારતીય ટીમે આ મૅચ જાપાનની ટીમને બે રનથી હરાવીને કબજે તો કરી હતી, પરંતુ જાપાનની ટીમે પણ વિશ્વવિજેતા ભારતીય ટીમને હારની સાવ નિકટ લાવી દીધી હતી.

More To Read