એશિયન ગેમ્સ 2026 : ભારતને વધુ એક ગોલ્ડ મળ્યો, 4x400 મીટર મહિલા રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો
By indian expressSeptember 29, 2026 at 6:17 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026માં મંગળવારે ભારતને વધુ એક ગોલ્ડ મળ્યો છે.
- કિરણ, એમ પૂવમ્મા, પ્રાચી અને વિદ્યા રામરાજે શાનદાર દોડ લગાવતા મહિલાઓની 4x400m રિલેમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ જીત્યો કિરણ, એમ પૂવમ્મા, પ્રાચી અને વિદ્યા રામરાજે શાનદાર દોડ લગાવતા મહિલાઓની 4x400m રિલેમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ જીત્યો Photograph: (સોશિયલ મીડિયા) Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં મંગળવારે ભારતને વધુ એક ગોલ્ડ મળ્યો છે.
- કિરણ, એમ પૂવમ્મા, પ્રાચી અને વિદ્યા રામરાજે શાનદાર દોડ લગાવતા મહિલાઓની 4x400m રિલેમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ જીત્યો હતો.
- એશિયન ગેમ્સ 2026માં એથ્લેટિક્સમાં ભારતનો પહેલો ગોલ્ડ છે.
- બહેરીને સિલ્વર અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026માં મંગળવારે ભારતને વધુ એક ગોલ્ડ મળ્યો છે. કિરણ, એમ પૂવમ્મા, પ્રાચી અને વિદ્યા રામરાજે શાનદાર દોડ લગાવતા મહિલાઓની 4x400m રિલેમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ જીત્યો કિરણ, એમ પૂવમ્મા, પ્રાચી અને વિદ્યા રામરાજે શાનદાર દોડ લગાવતા મહિલાઓની 4x400m રિલેમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ જીત્યો Photograph: (સોશિયલ મીડિયા) Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં મંગળવારે ભારતને વધુ એક ગોલ્ડ મળ્યો છે. કિરણ, એમ પૂવમ્મા, પ્રાચી અને વિદ્યા રામરાજે શાનદાર દોડ લગાવતા મહિલાઓની 4x400m રિલેમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2026માં એથ્લેટિક્સમાં ભારતનો પહેલો ગોલ્ડ છે.
Was this story interesting?





