WI vs IND : 'હું હવે ખૂલીને રમીશ...' કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારી કયા રેકૉર્ડ બનાવ્યા?
By BBC GujaratiSeptember 28, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી વનડેમાં આઠ વિકેટે આસાન જીત મેળવી છે.
- કેરળના તિરુવનંતપુરમમાં રમાયેલી આ મૅચમાં ભારતે 50 બૉલ બાકી રહેતાં જ વેસ્ટ ઇન્ડીઝે આપેલો 296 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
- મૅચમાં ભારત તરફથી કૅપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલી બંનેએ શાનદાર સદી ફટકારી હતી.
- શુભમન ગિલે 110 રન અને વિરાટ કોહલીએ 139 રન ફટકાર્યા હતા.
- વેસ્ટ ઇન્ડીઝે શરૂઆતમાં સારી બેટિંગ કરી હતી અને જસ્ટિન ગ્રીવ્ઝે પણ સદી ફટકારી હતી.
ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી વનડેમાં આઠ વિકેટે આસાન જીત મેળવી છે. કેરળના તિરુવનંતપુરમમાં રમાયેલી આ મૅચમાં ભારતે 50 બૉલ બાકી રહેતાં જ વેસ્ટ ઇન્ડીઝે આપેલો 296 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મૅચમાં ભારત તરફથી કૅપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલી બંનેએ શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલે 110 રન અને વિરાટ કોહલીએ 139 રન ફટકાર્યા હતા.
Was this story interesting?





