એશિયન ગેમ્સ 2026 : ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓની યાદી
By indian expressSeptember 29, 2026 at 2:28 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Asian Games 2026 India Medals Tally, Winner Player List : એશિયન ગેમ્સ 2026માં ભારતનું મેડલ અભિયાન વેગ પકડી રહ્યું છે.
- 29મી સપ્ટેમ્બરને મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ભારતે 5 ગોલ્ડ, 21 સિલ્વર અને 22 બ્રોન્ઝ સહિત કુલ 48 મેડલ જીત્યા Asian Games 2026 India Medals : એશિયન ગેમ્સ 2026માં ભારતનું મેડલ અભિયાન વેગ પકડી રહ્યું છે Photograph: (સોશિયલ મીડિયા) Asian Games 2026 India Medals Tally, Winner Player List :એશિયન ગેમ્સ 2026માં ભારતનું મેડલ અભિયાન વેગ પકડી રહ્યું છે.
- 29મી સપ્ટેમ્બરને મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ભારતે 5 ગોલ્ડ, 21 સિલ્વર અને 22 બ્રોન્ઝ સહિત કુલ 48 મેડલ જીત્યા હતા.
- ખાસ વાત એ છે કે અલગ અલગ રમતોમાં ભારતના મેડલ આવ્યા છે.
- કબડ્ડી અને ક્રિકેટમાં ગોલ્ડથી માંડીને શૂટિંગ, એથ્લેટિક્સ, વેઈટલિફ્ટિંગ, વુશુ, સ્ક્વોશ અને બેડમિન્ટન સુધીની રમતમાં ભારતીય ખેલાડીઓએ પોડિયમમાં સ્થાન મેળવ્યું છે.
Asian Games 2026 India Medals Tally, Winner Player List : એશિયન ગેમ્સ 2026માં ભારતનું મેડલ અભિયાન વેગ પકડી રહ્યું છે. 29મી સપ્ટેમ્બરને મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ભારતે 5 ગોલ્ડ, 21 સિલ્વર અને 22 બ્રોન્ઝ સહિત કુલ 48 મેડલ જીત્યા Asian Games 2026 India Medals : એશિયન ગેમ્સ 2026માં ભારતનું મેડલ અભિયાન વેગ પકડી રહ્યું છે Photograph: (સોશિયલ મીડિયા) Asian Games 2026 India Medals Tally, Winner Player List :એશિયન ગેમ્સ 2026માં ભારતનું મેડલ અભિયાન વેગ પકડી રહ્યું છે. 29મી સપ્ટેમ્બરને મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ભારતે 5 ગોલ્ડ, 21 સિલ્વર અને 22 બ્રોન્ઝ સહિત કુલ 48 મેડલ જીત્યા હતા. ખાસ વાત એ છે કે અલગ અલગ રમતોમાં ભારતના મેડલ આવ્યા છે.
Was this story interesting?





