એશિયન ગેમ્સ 2026 : નીરુ ઢાંડાએ જીત્યો પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ, ભાઈની બંદૂકથી કરી ટ્રેનિંગ, વર્લ્ડકપમાં પણ રચી ચુકી છે ઈતિહાસ
By indian expressSeptember 29, 2026 at 12:14 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Asian Games 2026 Neeru Dhanda Gold Medal : 29 સપ્ટેમ્બર 2026 ના રોજ એશિયન ગેમ્સ 2026 ના 11મા દિવસે, મહિલા ટ્રેપ શૂટર નીરુ ઢાંડાએ ગોલ્ડ મેડલ જીત્યો.
- તેણીએ વર્તમાન ગેમ્સમાં ભારતનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ જીત્યો નીરુ ઢાંડાએ જીત્યો પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ Photograph: (ANI) Asian Games 2026 Neeru Dhanda Gold Medal:29 સપ્ટેમ્બર 2026 ના રોજ એશિયન ગેમ્સ 2026 ના 11મા દિવસે, મહિલા ટ્રેપ શૂટર નીરુ ઢાંડાએ ગોલ્ડ મેડલ જીત્યો.
- તેણીએ વર્તમાન ગેમ્સમાં ભારતનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ જીત્યો.
- અગાઉ, ચારેય ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટ અથવા ડબલ્સમાં આવ્યા હતા.
- આ 2026 એશિયન ગેમ્સમાં ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે.
Asian Games 2026 Neeru Dhanda Gold Medal : 29 સપ્ટેમ્બર 2026 ના રોજ એશિયન ગેમ્સ 2026 ના 11મા દિવસે, મહિલા ટ્રેપ શૂટર નીરુ ઢાંડાએ ગોલ્ડ મેડલ જીત્યો. તેણીએ વર્તમાન ગેમ્સમાં ભારતનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ જીત્યો નીરુ ઢાંડાએ જીત્યો પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ Photograph: (ANI) Asian Games 2026 Neeru Dhanda Gold Medal:29 સપ્ટેમ્બર 2026 ના રોજ એશિયન ગેમ્સ 2026 ના 11મા દિવસે, મહિલા ટ્રેપ શૂટર નીરુ ઢાંડાએ ગોલ્ડ મેડલ જીત્યો. તેણીએ વર્તમાન ગેમ્સમાં ભારતનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ જીત્યો. અગાઉ, ચારેય ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટ અથવા ડબલ્સમાં આવ્યા હતા.
Was this story interesting?





