એશિયન ગેમ્સ 2026 : ભારતે જાપાનને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું, શેફાલી વર્મા અને શ્રીચરણી ઝળક્યા

By indian expressSeptember 18, 2026 at 2:10 PM
એશિયન ગેમ્સ 2026 : ભારતે જાપાનને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું,  શેફાલી વર્મા અને શ્રીચરણી ઝળક્યા

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • The Indian women's cricket team demonstrated a commanding performance in the fourth quarter-final of the Women's Asian Games 2026, defeating Japan by eight wickets to advance to the semi-finals.
  • Having won the toss, India elected to bowl first, a decision that paid off handsomely as their bowlers efficiently dismantled the Japanese batting lineup.
  • Japan was bowled out for a meager 57 runs in 19.5 overs.
  • The bowling attack was spearheaded by Sricharani, who delivered an exceptional spell to claim four crucial wickets.
  • Shefali Verma also made a significant impact with the ball, taking two wickets, while Shreyanka Patil and Deepti Sharma each contributed with a wicket.

Women’s Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026 ની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ટીમ સામે 8 વિકેટથી વિજય મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. રવિવારે રમાનાર સેમિફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે એશિયન ગેમ્સ 2026 : ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ટીમને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું Photograph: (@BCCIWomen) Japan Women vs India Women, 4th Quarter Final, Women’s Asian Games 2026 :એશિયન ગેમ્સ 2026 ની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ટીમ સામે 8 વિકેટથી વિજય મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રવિવારે રમાનાર સેમિફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતની જીતમાં શેફાલી વર્મા અને શ્રીચરણીનો મોટો ફાળો રહ્યો હતો.

More To Read

એશિયન ગેમ્સ 2026 : ભારતે જાપાનને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું, શેફાલી વર્મા અને શ્રીચરણી ઝળક્યા | Teri Meri Bat | TeriMeriBat News