એશિયન ગેમ્સ 2026 : શૂઝના સોલ બહાર નીકળ્યા છતા સીમાએ બ્રોન્ઝ જીત્યો, ભારતે 4×400 મીટર રિલેમાં સિલ્વર મેડલ
By indian expressSeptember 24, 2026 at 10:18 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Asian Games 2026 : 10000 મીટરની રેસમાં ભારતની સીમા કુમારીએ શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 16 વર્ષ બાદ ભારતને આ ઈવેન્ટમાં એશિયન મેડલ મળ્યો છે.
- આ પછી ભારતે 4×400 મીટર રિલેમાં સિલ્વર મેડલ જીત્યો હતો એશિયન ગેમ્સ 2026માં ભારતે રિલે ટીમમાં સિલ્વર જીત્યો હતો.
- જ્યારે સીમા કુમારીએ 10000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો Photograph: (ANI) Asian Games 2026 :એશિયન ગેમ્સ 2026માં ભારતને છઠ્ઠા દિવસના અંતે 16મો મેડલ મળ્યો છે.
- 24 સપ્ટેમ્બરના રોજ છઠ્ઠા દિવસે ભારતનો આ ચોથો મેડલ હતો.
- 10000 મીટરની રેસમાં ભારતની સીમા કુમારીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પડકારો છતાં તેની સ્પીડ અટકી ન હતી.
Asian Games 2026 : 10000 મીટરની રેસમાં ભારતની સીમા કુમારીએ શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 16 વર્ષ બાદ ભારતને આ ઈવેન્ટમાં એશિયન મેડલ મળ્યો છે. આ પછી ભારતે 4×400 મીટર રિલેમાં સિલ્વર મેડલ જીત્યો હતો એશિયન ગેમ્સ 2026માં ભારતે રિલે ટીમમાં સિલ્વર જીત્યો હતો. જ્યારે સીમા કુમારીએ 10000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો Photograph: (ANI) Asian Games 2026 :એશિયન ગેમ્સ 2026માં ભારતને છઠ્ઠા દિવસના અંતે 16મો મેડલ મળ્યો છે. 24 સપ્ટેમ્બરના રોજ છઠ્ઠા દિવસે ભારતનો આ ચોથો મેડલ હતો.
Was this story interesting?





