વન ડે વર્લ્ડ કપ 2027 : કઇ-કઇ ટીમો સીધી ક્વોલિફાય થશે, કોણે રમવું પડશે ક્વોલિફાયર જાણો
By indian expressSeptember 29, 2026 at 5:05 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- વન-ડે વર્લ્ડ કપની 14મી સિઝન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાશે.
- સત્તાવાર કાર્યક્રમની જાહેરાત 1 ઓક્ટોબરે કરવામાં આવશે.
- 14 ટીમોની આ ટૂર્નામેન્ટ માટે 10 ટીમો સીધી ક્વોલિફાય થશે.
- 4 ટીમો ક્વોલિફાયર રમીને આ ક્રિકેટ મહાકુંભનો ભાગ બનશે વન-ડે વર્લ્ડ કપ 2027 સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાશે Photograph: (સ્ક્રિનગ્રેબ) ODI World Cup 2027 :વન-ડે વર્લ્ડ કપની 14મી સિઝનને માત્ર એક વર્ષ બાકી છે.
- સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાનારો વર્લ્ડ કપ 2003ની સિઝનના 24 વર્ષ બાદ આફ્રિકાની ભૂમિ પર રમાશે.
વન-ડે વર્લ્ડ કપની 14મી સિઝન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાશે. સત્તાવાર કાર્યક્રમની જાહેરાત 1 ઓક્ટોબરે કરવામાં આવશે. 14 ટીમોની આ ટૂર્નામેન્ટ માટે 10 ટીમો સીધી ક્વોલિફાય થશે. 4 ટીમો ક્વોલિફાયર રમીને આ ક્રિકેટ મહાકુંભનો ભાગ બનશે વન-ડે વર્લ્ડ કપ 2027 સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાશે Photograph: (સ્ક્રિનગ્રેબ) ODI World Cup 2027 :વન-ડે વર્લ્ડ કપની 14મી સિઝનને માત્ર એક વર્ષ બાકી છે.
Was this story interesting?





