વિરાટ કોહલી 2027માં પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમશે, રોહિત શર્માએ પણ આપી પ્રતિક્રિયા

By indian expressSeptember 26, 2026 at 6:57 PM
વિરાટ કોહલી 2027માં પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમશે, રોહિત શર્માએ પણ આપી પ્રતિક્રિયા

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ODI World Cup 2027 : ભારતના લેજન્ડરી બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું છે કે આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપ ભારત માટે તેનો આખરી વર્લ્ડ કપ હશે, જેમાં તે ટાઈટલ જીતવાના લક્ષ્યને પુરું પાડવા માટે સર્વસ્વ દાવ પર લગાવી દઇશ વિરાટ કોહલી અને રોહિત શર્મા (તસવીર - બીસીસીઆઈ) ODI World Cup 2027 :ભારતના લેજન્ડરી બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું છે કે આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપ ભારત માટે તેનો આખરી વર્લ્ડ કપ હશે, જેમાં તે ટાઈટલ જીતવાના લક્ષ્યને પુરું પાડવા માટે સર્વસ્વ દાવ પર લગાવી દઇશ.
  • 37 વર્ષીય કોહલી હવે માત્ર એક જ વન ડે ફોર્મેટમાં રમી રહ્યો છે.
  • વિરાટે રવિવારથી (26 સપ્ટેમ્બર) શરૂ થનારી વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે શ્રેણી પહેલા 'જિયોસ્ટાર' સાથે વાતચીતમાં પોતાના ભવિષ્ય વિશે વાત કરી હતી.
  • રોહિત શર્માએ પણ વન-ડે વર્લ્ડ કપ પર રિએક્શન આપ્યું હતું.
  • આવતા વર્ષના વર્લ્ડ કપની યજમાની સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા કરશે.

ODI World Cup 2027 : ભારતના લેજન્ડરી બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું છે કે આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપ ભારત માટે તેનો આખરી વર્લ્ડ કપ હશે, જેમાં તે ટાઈટલ જીતવાના લક્ષ્યને પુરું પાડવા માટે સર્વસ્વ દાવ પર લગાવી દઇશ વિરાટ કોહલી અને રોહિત શર્મા (તસવીર - બીસીસીઆઈ) ODI World Cup 2027  :ભારતના લેજન્ડરી બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું છે કે આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપ ભારત માટે તેનો આખરી વર્લ્ડ કપ હશે, જેમાં તે ટાઈટલ જીતવાના લક્ષ્યને પુરું પાડવા માટે સર્વસ્વ દાવ પર લગાવી દઇશ. 37 વર્ષીય કોહલી હવે માત્ર એક જ વન ડે ફોર્મેટમાં રમી રહ્યો છે. વિરાટે રવિવારથી (26 સપ્ટેમ્બર) શરૂ થનારી વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે શ્રેણી પહેલા 'જિયોસ્ટાર' સાથે વાતચીતમાં પોતાના ભવિષ્ય વિશે વાત કરી હતી. રોહિત શર્માએ પણ વન-ડે વર્લ્ડ કપ પર રિએક્શન આપ્યું હતું.

More To Read