સચિન વિ વિરાટ : એક જ ઉંમરમાં કોણ કેટલું આગળ? 'ક્રિકેટ ના ભગવાન' અને 'કિંગ' ની રમત આંકડામાં સમજો

By indian expressSeptember 28, 2026 at 3:19 PM
સચિન વિ વિરાટ : એક જ ઉંમરમાં કોણ કેટલું આગળ? 'ક્રિકેટ ના ભગવાન' અને 'કિંગ' ની રમત આંકડામાં સમજો

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • હવે આંકડાના આધારે બંને ખેલાડીઓની સરખામણી કરવાની વાત કરીએ તો સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની સરખામણી માત્ર કુલ રન કે સદીના આધારે કરવી આસાન નથી.
  • બંને જુદા જુદા તબક્કાઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં અને કારકિર્દીના જુદા જુદા અંતરમાં ક્રિકેટ રમતા હતા સચિન તેંડુલકર વિ વિરાટ કોહલી સરખામણી Photograph: (chatgpt) Virat kohli vs Sachin Tendulkar :સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે અને વિરાટ કિંગ કોહલીના નામથી પ્રખ્યાત છે.
  • બન્નેમાંથી કોણ શ્રેષ્ઠ છે તે વિશે ઘણી વાર ચર્ચા થાય છે.
  • આંકડામાં નિશ્ચિતપણે સચિન આગળ છે, પરંતુ વિરાટ હાલમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં શ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક છે.
  • વિરાટે વેસ્ટ ઈન્ડીઝ સામેની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં પોતાની 55મી વન-ડે સદી ફટકારી હતી અને આ ઈનિંગમાં 59 રન સુધી પહોંચતા જ તેણે 15 હજાર વન-ડે રન પણ પુરા કર્યા હતા.

હવે આંકડાના આધારે બંને ખેલાડીઓની સરખામણી કરવાની વાત કરીએ તો સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની સરખામણી માત્ર કુલ રન કે સદીના આધારે કરવી આસાન નથી. બંને જુદા જુદા તબક્કાઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં અને કારકિર્દીના જુદા જુદા અંતરમાં ક્રિકેટ રમતા હતા સચિન તેંડુલકર વિ વિરાટ કોહલી સરખામણી Photograph: (chatgpt) Virat kohli vs Sachin Tendulkar :સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે અને વિરાટ કિંગ કોહલીના નામથી પ્રખ્યાત છે. બન્નેમાંથી કોણ શ્રેષ્ઠ છે તે વિશે ઘણી વાર ચર્ચા થાય છે.  આંકડામાં નિશ્ચિતપણે સચિન આગળ છે, પરંતુ વિરાટ હાલમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં શ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક છે.

More To Read