Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું

By AbpSeptember 30, 2026 at 7:09 AM
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Dubai Tel Aviv plane hijack:દુબઈથી-તેલ અવીવ જઈ રહેલા એક પેસેન્જર વિમાને થોડા સમય પહેલા સાઉદી અરેબિયા ઉપર ઉડાન ભરતી વખતે ઈમરજન્સીનો સંકેત મોકલ્યો હતો.
  • ત્યારબાદ વિમાને રસ્તો બદલવાનું શરૂ કર્યું.
  • દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં અચાનક ઇમરજન્સી સિગ્નલ મોકલવામાં આવ્યો હતો, જેના કારણે સાઉદી અરેબિયા ઉપર ઉડતી વખતે વિમાને રસ્તો બદલી નાખ્યો હતો.
  • આ ઘટનાથી હાઇજેક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ઇઝરાયેલી ફાઇટર જેટને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
  • #FZ1073 from Dubai to Tel Aviv squawking 7700 en route to Tel Aviv.

Dubai Tel Aviv plane hijack:દુબઈથી-તેલ અવીવ જઈ રહેલા એક પેસેન્જર વિમાને થોડા સમય પહેલા સાઉદી અરેબિયા ઉપર ઉડાન ભરતી વખતે ઈમરજન્સીનો સંકેત મોકલ્યો હતો. ત્યારબાદ વિમાને રસ્તો બદલવાનું શરૂ કર્યું. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં અચાનક ઇમરજન્સી સિગ્નલ મોકલવામાં આવ્યો હતો, જેના કારણે સાઉદી અરેબિયા ઉપર ઉડતી વખતે વિમાને રસ્તો બદલી નાખ્યો હતો. આ ઘટનાથી હાઇજેક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ઇઝરાયેલી ફાઇટર જેટને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

More To Read