કાળઝાળ ગરમીમાં આ નાનકડું કાળું ફળ શરીરને રાખશે એકદમ કૂલ, રોજ જાંબુ ખાવાથી થાય છે આ 5 મોટા ફાયદા
By Gujju MediaMay 21, 2026

Photo: Gujju Media
ઉનાળામાં કેમ ખાવું જોઈએ જાંબુ? જાણી લો આ નાનકડા ફળના અમૂલ્ય અને અઢળક ફાયદા ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બજારમાં અવનવા અને તાજા ફળોની લારીઓ જોવા મળે છે. કેરી, તરબૂચ અને ટેટીની વચ્ચે એક ફળ એવું છે જે પોતાના ઘેરા જાંબલી રંગ અને નાના કદના કારણે સૌનું ધ્યાન ખેંચે છે – તે છે આપણા સૌના લાડકા ‘જાંબુ’ (Black Plum). સ્વાદમાં ખાટા-મીઠા અને સહેજ તુરા લાગતા જાંબુ માત્ર જીભનો સ્વાદ જ નથી બદલતા, પરંતુ કાળઝાળ ગરમી અને લૂના થાપટો વચ્ચે શરીરને અંદરથી ઠંડુ અને એકદમ સ્વસ્થ રાખવાનું ઉત્તમ કુદરતી સાધન છે.
Was this story interesting?

.webp)



