ગરમીમાં ગમે ત્યારે ORS પીતા પહેલાં સાવધાન! વધુ પડતું સેવન શરીરને પહોંચાડી શકે છે મોટું નુકસાન

By Gujju MediaMay 19, 2026
ગરમીમાં ગમે ત્યારે ORS પીતા પહેલાં સાવધાન! વધુ પડતું સેવન શરીરને પહોંચાડી શકે છે મોટું નુકસાન

Photo: Gujju Media

ઉનાળામાં વારંવાર ORS પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક? જાણો ડોક્ટર્સની સાચી સલાહ અને તેની મર્યાદા હાલ દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સૂર્યદેવનો પ્રકોપ એવો છે કે ઘરની બહાર નીકળતા જ માણસ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા અને લૂ (Heat Stroke) થી બચવા માટે ડોક્ટરો અવારનવાર ઓઆરએસ (Oral Rehydration Salts – ORS) પીવાની સલાહ આપતા હોય છે.

More To Read