શું તમે પણ કલાકો સુધી ખુરશી પર બેસી રહો છો? કમરના દુખાવાથી બચવા અપનાવો આ ટિપ્સ

By Gujju MediaMay 15, 2026
શું તમે પણ કલાકો સુધી ખુરશી પર બેસી રહો છો? કમરના દુખાવાથી બચવા અપનાવો આ ટિપ્સ

Photo: Gujju Media

AI Key Highlights
  • આશ્ચર્યજનક રીતે, કમરનો દુખાવો હવે માત્ર વૃદ્ધોની નહીં, પરંતુ યુવાનોની પણ એક સામાન્ય સમસ્યા બની ગયો છે.

કમરનો દુખાવો હવે ઘરડાની નહીં પણ યુવાનોની સમસ્યા છે, ડોક્ટર પાસેથી જાણો બચવાના રામબાણ ઉપાય આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં કમરનો દુખાવો (Back Pain) એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. એક સમય હતો જ્યારે આ તકલીફ માત્ર વધતી ઉંમરની નિશાની ગણાતી હતી,પરંતુ આજે યુવાનોમાં પણ આ સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. બદલાતી જીવનશૈલી,શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ અને કામના વધતા ભારને કારણે લોકો આ ગંભીર સમસ્યાનો શિકાર બની રહ્યા છે. આ સંદર્ભમાં રીજન્સી હોસ્પિટલના ઓર્થોપેડિક્સ કન્સલ્ટન્ટ ડૉ.

More To Read