જેના પર માતાના અનેક પ્રેમીઓએ વારંવાર બળાત્કાર કર્યો, એ મહિલાને ફાંસી અપાશે, તેનો ગુનો શું છે?

By BBC GujaratiSeptember 29, 2026 at 12:00 AM
જેના પર માતાના અનેક પ્રેમીઓએ વારંવાર બળાત્કાર કર્યો, એ મહિલાને ફાંસી અપાશે, તેનો ગુનો શું છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Krista Pike is slated for execution in Tennessee, a significant event as she would be the first woman executed in the state in over two centuries.
  • Her death sentence originates from the brutal 1995 murder of 19-year-old Colleen Slemmer, a crime Pike, then 18, committed alongside her boyfriend, Tadaryl Shipp.
  • The victim's body was discovered with a pentagram carved into her chest, an act Pike reportedly bragged about.
  • While Slemmer's mother, May Martinez, strongly advocates for the execution, believing it will finally bring peace to her daughter, Pike's legal team is pursuing a comprehensive, last-minute clemency appeal.
  • Their 226-page petition meticulously outlines a horrific childhood characterized by severe and repeated sexual abuse from multiple male figures, including her mother's partners and her grandmother's boyfriend, coupled with profound neglect and abandonment.

એશ્લી સેલર્સે આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાની મિત્ર ક્રિસ્ટા પાઇક સાથે છેલ્લી વાર વાત કરી હતી. ફાંસીની સજા પામેલી પાઇકને બુધવારે અમેરિકાના ટેનેસી રાજ્યમાં ઘાતક ઇન્જેક્શન દ્વારા ફાંસી આપવાની તૈયારી ચાલી રહી છે. તેણે જેલની કોટડીમાંથી સેલર્સને મૅસેજ કર્યો હતો. પાઇકે સેલર્સને કહ્યું હતું કે બુધવારે તેને ફાંસી આપવામાં આવે ત્યારે પોતે પોતાના કોઈ પ્રિયજનને ત્યાં હાજર રહેવા દેવા માગતી નથી.

More To Read