'શિક્ષકે માર માર્યો ને તેમની બીકથી ઘર છોડી દીધું', 66 વર્ષે પાછા ફર્યા આ વડીલ, પછી ગામમાં શું થયું?
By BBC GujaratiSeptember 28, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સંદીસ માત્ર 11 વર્ષના હતા જ્યારે તેમણે પોતાનું ગામ છોડી દીધું હતું.
- પણ આ ઘર છોડી જવાનું કારણ વિચિત્ર હતું.
- આ કારણ હતું 'શિક્ષકનો ડર'.
- કદાચ તેમને એ ખ્યાલ નહીં હોય કે આ ડરને કારણે ઘર છોડ્યા પછી તેમને જીવનના છ દાયકા ઘર અને પરિવારથી દૂર વિતાવવા પડશે અને જ્યારે તેઓ પાછા ફરશે ત્યારે તેમનાં માતાપિતા પણ તેમને ગળે મળવા માટે નહીં બચ્યાં હોય.
- આ વિચિત્ર કહાણી 77 વર્ષના સંદીસની છે.
સંદીસ માત્ર 11 વર્ષના હતા જ્યારે તેમણે પોતાનું ગામ છોડી દીધું હતું. પણ આ ઘર છોડી જવાનું કારણ વિચિત્ર હતું. આ કારણ હતું 'શિક્ષકનો ડર'. કદાચ તેમને એ ખ્યાલ નહીં હોય કે આ ડરને કારણે ઘર છોડ્યા પછી તેમને જીવનના છ દાયકા ઘર અને પરિવારથી દૂર વિતાવવા પડશે અને જ્યારે તેઓ પાછા ફરશે ત્યારે તેમનાં માતાપિતા પણ તેમને ગળે મળવા માટે નહીં બચ્યાં હોય.
Was this story interesting?

.webp)



