Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત

By AbpSeptember 26, 2026 at 7:37 AM
Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • A military aircraft tragically crashed in the Democratic Republic of Congo, resulting in the deaths of all 14 individuals on board.
  • Among the victims were two prominent senior military officials: Lieutenant General Mutombo Katlayi Tiende, who served as the head of the military court, and Lieutenant General Bakumi Likulia, the auditor general of the armed forces.
  • The fatal incident also claimed the lives of 12 other members of a delegation and the aircraft's crew.
  • The plane was en route back to the capital, Kinshasa, from Kikwit in the southwest when it experienced a technical malfunction, leading to its crash near Kinge.
  • An investigation has been launched to determine the precise cause of the accident, though initial reports suggest a technical issue.

Plane Crash: કોંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.  મૃત્યુ પામેલા અધિકારીઓમાં સૈન્ય અદાલતના વડા લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાતલાયી તિએંદે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે.  કોંગોના સૈન્ય પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેંગેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ બંને જનરલ ઉપરાંત પ્રતિનિધિમંડળના 12 સભ્યો અને વિમાનના ક્રૂ મેમ્બર્સનાં પણ અકસ્માતમાં મોત થયા છે.

More To Read