South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
By AbpSeptember 27, 2026 at 11:56 AM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- South Africa:દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપ ટાઉન અને જોહાનિસબર્ગ શહેરમાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 27 લોકોના મોત થયા છે.
- આ સાથે આ હુમલાઓમાં 26 લોકો ઘાયલ થયા છે.
- દક્ષિણ આફ્રિકાની પોલીસ આ માસ શૂટિંગને અંજામ આપનારા બંદૂકધારીઓની શોધખોળ કરી રહી છે.
- જોકે, અત્યાર સુધી આ મામલે કોઈ આરોપીની અટકાયત કે ધરપકડની માહિતી સામે આવી નથી અને આ બંને માસ શૂટિંગની ઘટનાઓ પાછળનો મુખ્ય હેતુ પણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી.
- પોલીસના જણાવ્યા અનુસાર, જોહાનિસબર્ગના ગૌતેંગમાં વેડેલા ટાઉનશિપમાં શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ગોળીબાર થયો હતો.
South Africa:દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપ ટાઉન અને જોહાનિસબર્ગ શહેરમાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 27 લોકોના મોત થયા છે. આ સાથે આ હુમલાઓમાં 26 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ આફ્રિકાની પોલીસ આ માસ શૂટિંગને અંજામ આપનારા બંદૂકધારીઓની શોધખોળ કરી રહી છે. જોકે, અત્યાર સુધી આ મામલે કોઈ આરોપીની અટકાયત કે ધરપકડની માહિતી સામે આવી નથી અને આ બંને માસ શૂટિંગની ઘટનાઓ પાછળનો મુખ્ય હેતુ પણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી.
Was this story interesting?

.webp)



