UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?

By AbpSeptember 27, 2026 at 4:27 AM
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • United Nations:રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSCમાં ભારતને કાયમી સભ્ય બનાવવાની માંગનું સમર્થન કર્યું છે.
  • રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું કે સુરક્ષા પરિષદમાં સુધારા દરમિયાન એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા ગ્લોબલ સાઉથના વિસ્તારોનું પ્રતિનિધિત્વ વધારવું જોઈએ.
  • તેમણે ભારત અને બ્રાઝિલની કાયમી સભ્યપદની દાવેદારીનું સમર્થન કર્યું, જ્યારે પશ્ચિમી દેશો માટે વધારાની કાયમી બેઠકો આપવાનો વિરોધ કર્યો.
  • જર્મની અને જાપાનને કાયમી બેઠક આપવાનો વિરોધ લાવરોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા અંગે રશિયાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે તેમાં પશ્ચિમી દેશો માટે કોઈ વધારાની કાયમી બેઠક ન હોવી જોઈએ.
  • તેમણે ખાસ કરીને જર્મની અને જાપાનનું નામ લીધું.

United Nations:રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSCમાં ભારતને કાયમી સભ્ય બનાવવાની માંગનું સમર્થન કર્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું કે સુરક્ષા પરિષદમાં સુધારા દરમિયાન એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા ગ્લોબલ સાઉથના વિસ્તારોનું પ્રતિનિધિત્વ વધારવું જોઈએ. તેમણે ભારત અને બ્રાઝિલની કાયમી સભ્યપદની દાવેદારીનું સમર્થન કર્યું, જ્યારે પશ્ચિમી દેશો માટે વધારાની કાયમી બેઠકો આપવાનો વિરોધ કર્યો. જર્મની અને જાપાનને કાયમી બેઠક આપવાનો વિરોધ લાવરોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા અંગે રશિયાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે તેમાં પશ્ચિમી દેશો માટે કોઈ વધારાની કાયમી બેઠક ન હોવી જોઈએ.

More To Read