અમદાવાદમાં બેઠા બેઠા ફેક કૉલ કરીને અમેરિકનોને લૂંટવાનું કૌભાંડ કેવી રીતે પકડાયું?
By BBC GujaratiSeptember 29, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બેડરૂમના ફ્લૅટની એક સોસાયટીમાંથી કૉલ સેન્ટર પકડાયું છે જ્યાંથી અમેરિકા ફોન કરીને લોકોને છેતરવામાં આવતા હતા.
- અત્યાર સુધીની તપાસ મુજબ અમદાવાદથી વર્ચ્યુઅલ કૉલ કરીને લગભગ 20 અમેરિકનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં એજન્સીના કહેવા પ્રમાણે લગભગ 7.21 મિલિયન ડૉલર (આશરે 69.21 કરોડ રૂપિયા)થી વધુરકમપડાવી લેવામાં આવી હતી.
- આ કૌભાંડ છેક 2024થી ચાલુ હતું.
- નાણાં પડાવવાની પદ્ધતિ લગભગ એક સરખી હતી.
- દરેક વખતે કોઈ મોટી ઉંમરની વ્યક્તિને કૉલ કરીને કોઈ ગુના અંગે ડરાવવામાં આવતા, તેમને ગિફ્ટ કાર્ડ ખરીદવાની ફરજ પાડવામાં આવતી અને પછી આ નાણાંને ગોલ્ડમાં કન્વર્ટ કરીને તે પડાવી લેવાયા હતા.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બેડરૂમના ફ્લૅટની એક સોસાયટીમાંથી કૉલ સેન્ટર પકડાયું છે જ્યાંથી અમેરિકા ફોન કરીને લોકોને છેતરવામાં આવતા હતા. અત્યાર સુધીની તપાસ મુજબ અમદાવાદથી વર્ચ્યુઅલ કૉલ કરીને લગભગ 20 અમેરિકનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં એજન્સીના કહેવા પ્રમાણે લગભગ 7. 21 મિલિયન ડૉલર (આશરે 69. 21 કરોડ રૂપિયા)થી વધુરકમપડાવી લેવામાં આવી હતી.
Was this story interesting?

.webp)



