અસ્થમા સારવારથી માંડીને યૌનક્ષમતા વધારવા સુધી : શિયાળના માંસ અને ગરોળીના તેલ વિશેની માન્યતા પાછળની હકીકત

By BBC GujaratiSeptember 26, 2026 at 12:00 AM
અસ્થમા સારવારથી માંડીને યૌનક્ષમતા વધારવા સુધી : શિયાળના માંસ અને ગરોળીના તેલ વિશેની માન્યતા પાછળની હકીકત

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • શિયાળનું માંસ ખાવાથી સાંધાના દુખાવા (સંધિવા)માં રાહત મળે છે, એક ખાસ પ્રકારની ગરોળીને અસ્થમાથી લઈને યૌન સંબંધિત તકલીફો સુધીની દરેક સમસ્યાનો ઉપચાર માનવામાં આવે છે, જ્યારે જળો (લીચ)નું તેલ દુખાવો અને અન્ય અનેક બીમારીઓની સારવારમાં અસરકારક ગણાય છે.
  • આવી લોકમાન્યતા લાંબા સમયથી બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાન સહિત સમગ્ર ઉપખંડના વિવિધ વિસ્તારોમાં પ્રચલિત છે.
  • આ વિસ્તારોમાં ટોકે ગેકો (એક પ્રકારની ગરોળી) મોટી સંખ્યામાં જોવા મળે છે.
  • જોકે, તેની માગ અને પરંપરાગત ઔષધિઓ બનાવવામાં કાચા માલ તરીકે તેના ઉપયોગ અંગે ફેલાયેલી માન્યતાને કારણે તેની ચીન, તાઇવાન અને વિયેતનામ સહિત પૂર્વ એશિયાના વિવિધ દેશોમાં દાણચોરી કરવામાં આવતી રહી છે.
  • વન્ય જીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેના પરિણામે આ વિસ્તારોમાં ટોકે ગેકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

શિયાળનું માંસ ખાવાથી સાંધાના દુખાવા (સંધિવા)માં રાહત મળે છે, એક ખાસ પ્રકારની ગરોળીને અસ્થમાથી લઈને યૌન સંબંધિત તકલીફો સુધીની દરેક સમસ્યાનો ઉપચાર માનવામાં આવે છે, જ્યારે જળો (લીચ)નું તેલ દુખાવો અને અન્ય અનેક બીમારીઓની સારવારમાં અસરકારક ગણાય છે. આવી લોકમાન્યતા લાંબા સમયથી બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાન સહિત સમગ્ર ઉપખંડના વિવિધ વિસ્તારોમાં પ્રચલિત છે. આ વિસ્તારોમાં ટોકે ગેકો (એક પ્રકારની ગરોળી) મોટી સંખ્યામાં જોવા મળે છે. જોકે, તેની માગ અને પરંપરાગત ઔષધિઓ બનાવવામાં કાચા માલ તરીકે તેના ઉપયોગ અંગે ફેલાયેલી માન્યતાને કારણે તેની ચીન, તાઇવાન અને વિયેતનામ સહિત પૂર્વ એશિયાના વિવિધ દેશોમાં દાણચોરી કરવામાં આવતી રહી છે.

More To Read