'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ

By AbpSeptember 25, 2026 at 1:06 AM
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં હાજરી આપી હતી.
  • તેઓ પોતાના ભાષણની શરૂઆત જ ઈરાન યુદ્ધના મુદ્દા સાથે જ કરી હતી.
  • નેતન્યાહૂએ પોતાનું ભાષણ શરૂ કરતાં જ મોટી સંખ્યામાં રાજદ્વારીઓ હોલમાંથી બહાર નીકળી ગયા હતા.
  • ડિપ્લોમેટ્સ જતા રહ્યા ત્યારે તેમની પાછળ ઉભેલા કેટલાક સમર્થકોએ તાળીઓ પાડી અને હિબ્રુ ભાષામાં "અમ ઈસ્ત્રાયલ ચાઈ" (ઈઝરાયલના લોકો જીવિત છે) ના નારા લગાવ્યા હતા.
  • #WATCH| New York | Israeli Prime Minister Benjamin Netanyahu says, "...Devastating Iran's nuclear facilities was hard.

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં હાજરી આપી હતી. તેઓ પોતાના ભાષણની શરૂઆત જ ઈરાન યુદ્ધના મુદ્દા સાથે જ કરી હતી. નેતન્યાહૂએ પોતાનું ભાષણ શરૂ કરતાં જ મોટી સંખ્યામાં રાજદ્વારીઓ હોલમાંથી બહાર નીકળી ગયા હતા. ડિપ્લોમેટ્સ જતા રહ્યા ત્યારે તેમની પાછળ ઉભેલા કેટલાક સમર્થકોએ તાળીઓ પાડી અને હિબ્રુ ભાષામાં "અમ ઈસ્ત્રાયલ ચાઈ" (ઈઝરાયલના લોકો જીવિત છે) ના નારા લગાવ્યા હતા.

More To Read