કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ

By AbpSeptember 26, 2026 at 7:32 AM
કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • UNGA:પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીરને લઈને ખોટી વાતો ફેલાવી.
  • ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો.
  • ભારત તરફથી પેટલ ગેહલોતે શહબાઝને કરારો જવાબ આપ્યો.
  • તેમણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરથી લઈને આતંકવાદ સુધી, દરેક મોરચે પાકિસ્તાનને ઘેર્યું.
  • પેટલ ગેહલોત ભારતીય વિદેશ સેવા (IFS)ની કારકિર્દી ડિપ્લોમેટ છે, જે હાલમાં ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં ફર્સ્ટ સેક્રેટરીના પદ પર કાર્યરત છે.

UNGA:પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીરને લઈને ખોટી વાતો ફેલાવી. ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો. ભારત તરફથી પેટલ ગેહલોતે શહબાઝને કરારો જવાબ આપ્યો. તેમણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરથી લઈને આતંકવાદ સુધી, દરેક મોરચે પાકિસ્તાનને ઘેર્યું.

More To Read