ટ્રમ્પના નવા બિલની કયા દેશો પર થશે અસર, ભારત પર કેટલો પ્રભાવ? જાણો સંપૂર્ણ માહિતી

By AbpSeptember 19, 2026 at 5:51 AM
ટ્રમ્પના નવા બિલની કયા દેશો પર થશે અસર, ભારત પર કેટલો પ્રભાવ? જાણો સંપૂર્ણ માહિતી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બરે 'લિન્ડસે ઓ.
  • ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' પર હસ્તાક્ષર કર્યા છે, જે રશિયા અને ઈરાન પર નવા પ્રતિબંધો લાદે છે.
  • આ કાયદો ટ્રમ્પ પ્રશાસનને રશિયા પાસેથી મોટા પાયે તેલ અને કુદરતી ગેસ ખરીદતા દેશોમાંથી આવતા માલ પર 100% સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપે છે.
  • આ કાયદાની મુખ્ય અસર ભારત અને ચીન જેવા દેશો પર થવાની સંભાવના છે, જેઓ રશિયન ક્રૂડ ઓઈલના સૌથી મોટા આયાતકારો છે.
  • ઓગસ્ટના આંકડા મુજબ, ભારત રશિયા પાસેથી દૈનિક 1.6 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ખરીદીને સૌથી મોટો ગ્રાહક હતો, જ્યારે ચીન 1.1 મિલિયન બેરલ સાથે બીજા સ્થાને હતું.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો સાથે જોડાયેલા નવા કાયદા ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026’ પર 18 સપ્ટેમ્બરે હસ્તાક્ષર કર્યા છે. આ કાયદા બાદ ટ્રમ્પ પ્રશાસનને રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ અને ગેસ ખરીદતા દેશો પર ભારે ટેરિફ લાદવાનો નવો કાયદાકીય અધિકાર મળ્યો છે. જોકે, કાયદાનો અર્થ એ નથી કે ભારત કે અન્ય કોઈ દેશ પર તરત જ 100 ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે.

More To Read

ટ્રમ્પના નવા બિલની કયા દેશો પર થશે અસર, ભારત પર કેટલો પ્રભાવ? જાણો સંપૂર્ણ માહિતી | Teri Meri Bat | TeriMeriBat News