ન્યૂ યૉર્ક, ન્યૂ જર્સી અને બૅંગકૉકમાં એટલો વરસાદ પડ્યો કે વાહનો ડૂબી ગયાં અને રસ્તા પર હોડી ફરવા લાગી
By BBC GujaratiSeptember 27, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં આવેલા શક્તિશાળી તોફાનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
- જોરદાર પવનો અને ભારે વરસાદના કારણે વીજ પુરવઠો તથા પરિવહન વ્યવસ્થા અસરગ્રસ્ત થઈ છે.
- ખરાબ હવામાનને કારણે સ્ટેડિયમોમાં યોજાનારા અનેક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે.
- અમેરિકાની નૅશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, શનિવારે ન્યૂ યૉર્ક સિટી અને બૉસ્ટન સહિત અનેક વિસ્તારોમાં ઝડપી પવનો ફૂંકાવા સાથે ભારે વરસાદ નોંધાયો હતો.
- ન્યૂ યૉર્ક અને ન્યૂ જર્સીમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.
અમેરિકાના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં આવેલા શક્તિશાળી તોફાનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જોરદાર પવનો અને ભારે વરસાદના કારણે વીજ પુરવઠો તથા પરિવહન વ્યવસ્થા અસરગ્રસ્ત થઈ છે. ખરાબ હવામાનને કારણે સ્ટેડિયમોમાં યોજાનારા અનેક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. અમેરિકાની નૅશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, શનિવારે ન્યૂ યૉર્ક સિટી અને બૉસ્ટન સહિત અનેક વિસ્તારોમાં ઝડપી પવનો ફૂંકાવા સાથે ભારે વરસાદ નોંધાયો હતો.
Was this story interesting?

.webp)



