પાકિસ્તાનમાં ઉત્પીડનનો સામનો કરતાં મહિલાઓની કહાણી
By BBC GujaratiSeptember 26, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ફેડરલ ઑમ્બડ્સમૅન ફોર હેરેસમેન્ટના આંકડા અનુસાર, વર્ષ 2025 માં, પાકિસ્તાનમાં સાતસો અગિયાર મહિલાઓએ સતામણીની ફરિયાદ નોંધાવી હતી.
- જોકે, હજારો મહિલાઓ છે જે ચૂપચાપ આવી ઘટનાઓ સહન કરે છે.
- અમે આવી ઘણી મહિલાઓ સાથે વાત કરી જેમણે સતામણીને કારણે નોકરી છોડી દીધી હતી અને પોતાનો વ્યવસાય ચલાવવા અથવા સોશિયલ મીડિયા દ્વારા આજીવિકા મેળવવા તરફ વળ્યાં હતાં - પરંતુ આવી સતામમણીએ તેમનો પીછો છોડ્યો નથી.
- બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો
ફેડરલ ઑમ્બડ્સમૅન ફોર હેરેસમેન્ટના આંકડા અનુસાર, વર્ષ 2025 માં, પાકિસ્તાનમાં સાતસો અગિયાર મહિલાઓએ સતામણીની ફરિયાદ નોંધાવી હતી. જોકે, હજારો મહિલાઓ છે જે ચૂપચાપ આવી ઘટનાઓ સહન કરે છે. અમે આવી ઘણી મહિલાઓ સાથે વાત કરી જેમણે સતામણીને કારણે નોકરી છોડી દીધી હતી અને પોતાનો વ્યવસાય ચલાવવા અથવા સોશિયલ મીડિયા દ્વારા આજીવિકા મેળવવા તરફ વળ્યાં હતાં - પરંતુ આવી સતામમણીએ તેમનો પીછો છોડ્યો નથી. ©2026 BBC.
Was this story interesting?

.webp)



