રશિયા પર તૂટી પડ્યું યુક્રેન, તાબડતોડ 100થી વધુ ડ્રોન છોડ્યા; 2 ના મોત અને 20 ઘાયલ
By AbpSeptember 20, 2026 at 11:00 AM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે, જેમાં 1000 થી વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- આ હુમલો રશિયામાં ચાલી રહેલી સંસદીય ચૂંટણીઓના અંતિમ તબક્કા દરમિયાન થયો હતો, જેનો ઉદ્દેશ રશિયાની આર્થિક કરોડરજ્જુ તોડવાનો અને યુદ્ધ મશીનને નબળું પાડવાનો હતો.
- મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને આ હુમલાને "અભૂતપૂર્વ" ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે યુક્રેને 1600 થી વધુ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 450 મોસ્કો તરફ આવી રહ્યા હતા.
- રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેણે દેશભરમાં 1100 થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા.
- જોકે, કેટલાક ડ્રોન તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા, જેના કારણે મોસ્કોની એક મોટી ઓઇલ રિફાઇનરી અને કેટલાક રહેણાંક મકાનોને નુકસાન થયું હતું.
Ukraine massive drone attack:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ભયાવહ વળાંક પર પહોંચી ગયું છે. રશિયામાં ચાલી રહેલી સંસદીય ચૂંટણીઓના અંતિમ તબક્કા વચ્ચે યુક્રેને મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક ડ્રોન હુમલો કર્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, યુક્રેન દ્વારા રશિયા પર એકસાથે 1000 થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા છે, જેના કારણે રશિયાની રાજધાની મોસ્કો સહિત અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. આ ભીષણ ડ્રોન હુમલામાં બે રશિયન નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Was this story interesting?

.webp)



