સાઉદી અરેબિયાની જેલમાં બંધ પંજાબના બલજિંદર સિંહને ફાંસીની સજા યથાવત, પરિવારે પીએમ મોદી પાસે મદદની અપીલ કરી
By BBC GujaratiSeptember 29, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- હવે માત્ર મોદી સરકાર અને ખુદ મોદી જ અમારા પુત્રને બચાવી શકે છે.
- મદદના બાકીના બધા રસ્તા બંધ થઈ ગયા છે.
- અમે તમામ અદાલતોના દરવાજા ખખડાવ્યા, અહીં સુધી કે સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટમાં પણ ગયા, પરંતુ તેની સજા યથાવત રાખવામાં આવી છે." આ શબ્દો પઠાણકોટના સુજાનપુર વિસ્તારના ફિરોઝપુર કલાં ગામના રહેવાસી બલજિંદર સિંહનાં વૃદ્ધ માતા-પિતાના છે.
- બલજિંદર સિંહને સાઉદી અરેબિયામાં કથિત રીતે માદક પદાર્થોની દાણચોરીના એક કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
- હવે તેમનો પરિવાર ભારત સરકાર અને પંજાબ સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યો છે.
"હવે માત્ર મોદી સરકાર અને ખુદ મોદી જ અમારા પુત્રને બચાવી શકે છે. મદદના બાકીના બધા રસ્તા બંધ થઈ ગયા છે. અમે તમામ અદાલતોના દરવાજા ખખડાવ્યા, અહીં સુધી કે સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટમાં પણ ગયા, પરંતુ તેની સજા યથાવત રાખવામાં આવી છે. " આ શબ્દો પઠાણકોટના સુજાનપુર વિસ્તારના ફિરોઝપુર કલાં ગામના રહેવાસી બલજિંદર સિંહનાં વૃદ્ધ માતા-પિતાના છે.
Was this story interesting?

.webp)



